Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ભાદ્રપદ સુદ આઠમ (23:47), નોમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 11/09/2024 બુધવાર

ચંદ્ર રાશિ :- વૃશ્વિક (21:22), ધન

નક્ષત્ર :- જ્યેષ્ઠા (21:22), મૂળ

યોગ :- પ્રીતિ (23:55), આયુષ્માન 

કરણ :- ભદ્રા (11:30), બવ (23:47), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વલણ અપનાવશો, ધન સંચય ઓછો થશે, નોકરિયાત વર્ગને અડચણો વધુ આવશે, પિતા ની તબિયત સાચવવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વ્યાપારમાં ઉન્નતિ થશે, હાથમાં પીડા થશે, પરિશ્રમ દાયક સમય રહે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધન સંચય ઓછો થાય, માનસિક વ્યગ્રતા અનુભવશો, સ્નેહીજન સાથે તણાવ વધે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યોદય થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ગુપ્ત રોગ ના થાય તેની તકેદારી રાખવી, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- જમીન મકાન બાબત પ્રશ્નો હલ થશે, નેત્ર રોગ અથવા શત્રુઓ હાવી સંભવે, માનભંગ સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, કાર્યમાં સફળ થશો, પેટની સમસ્યા વધશે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- ધનખર્ચ થશે, સન્માન મેળવશો, કાર્યમાં અટકાવ આવે, વ્યાપારમાં અવરોધોનો સામનો થશે, માતાની તબિયત સાચવવી, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, વ્યાપારમાં વૃદ્ધિ પામશો, રાજકીય અવરોધો ઉદ્ભવે, મકાન બાબત ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધન સંચય ઓછો થશે, રોગીષ્ટ અવસ્થા ન થાય તેની કાળજી રાખવી, પ્રવાસ જોખમય સંભવે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- આવક ચિંતા દૂર થશે, સંતાન પ્રગતિ પામશે, મિત્રોનો સહકાર મળે, સ્નેહીજન સાથે કલહ સંભવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સરકારી લાભો મળશે, પૈતૃક લાભો મળશે, ભાગ્યના જોરે આગળ વધી શકો, દાંતનો રોગ સંભવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિક યાત્રા થશે, ગુપ્ત રોગ સંભવે, પાર્ટનરશીપ માં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments