Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ વદ ચોથ (18:15), પાંચમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 21/09/2024 શનિવાર
ચંદ્ર રાશિ :- મેષ (30:11), વૃષભ
નક્ષત્ર :- ભરણી (24:37), કૃત્તિકા
યોગ :- વ્યાઘાત (11:36), હર્ષણ
કરણ :- બવ (07:41), બાલવ (18:15), કૌલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધન બાબત ચિંતા રહે, બોલચાલમાં ધ્યાન રાખવું, દૂર દેશના સંબંધો દ્વારા સફળ થશો, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રોનો સહકાર મળે, પિતાની તબિયત નાદુરસ્ત રહે, ધનખર્ચ થશે, વાયુ પીડા રહે, વાહન ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- રાજકીય લાભો મળશે, ભાગ્યનો સાથ ન મળે, વાહન ખર્ચ તેમજ મકાન ચિંતા વધે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મન વિચલિત રહે, કાર્યક્ષેત્રમાં અવરોધો ઉદ્ભવે, રોગમાં ખર્ચ સંભવે, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પત્ની અથવા પતિની તબિયત નાદુરસ્ત રહે, પાર્ટનરશીપ માં કલહ તેમજ ધન સંચય ઓછો થશે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાંબી બિમારી ન થાય તેની તકેદારી રાખવી, નકારાત્મક અસરોથી દૂર રહેવું, સરકારી લાભો સંભવે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, ખાનપાનમાં ધ્યાન રાખવું, આર્થિક સંકડામણ દૂર થશે, ભાગ્યનો સાથ મળે, શત્રુઓ પર વિજય મળે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- રાજકીય લાભ મળશે, ઉપરી અધિકારીઓ સાથે સમય વિતાવશો, મિત્રનો સહકાર તેમજ સંતાન ચિંતા રહે, પેટની સમસ્યા રહે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- હાથમાં પીડા તેમજ ભાઈઓ સાથે તણાવ રહે, દૂર દેશના સંબંધો લાભ આપે, સંતાન સુખ મળે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધન સંચય ઓછો થશે, સ્નેહીજન સાથે અવરોધ આવે, પ્રવાસનું આયોજન થશે, માતા પિતા સાથે સમય વિતાવશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- આર્થિક સંકડામણ અનુભવશો, પત્ની અથવા સ્વયંની તબિયત સાચવવી, નેત્ર રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વ્યાપાર અર્થે પ્રવાસ થશે, પરિશ્રમ દાયક સમય, મસ્તક સંબંધી બિમારી ન થાય તેની કાળજી રાખવી, આકસ્મિક લાભ સંભવે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment