Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ સુદ સાતમ (23:13), આઠમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 10/09/2024 મંગળવાર
ચંદ્ર રાશિ :- વૃશ્વિક
નક્ષત્ર :- અનુરાધા (20:04), જ્યેષ્ઠા
યોગ :- વિષ્કુંભ (24:31), પ્રીતિ
કરણ :- ગર (10:39), વણિજ (23:13), ભદ્રા
*રાજયોગ 06:24 થી 20:04*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વલણ રહે, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, મસ્તક પીડા રહે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આકસ્મિક લાભો ભોગવશો, ભાગ્ય પ્રબળ બને, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, સરકારી કાર્યોમાં વ્યસ્ત રહેશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધશે, પ્રવાસ કષ્ટમય રહે, પેટની સમસ્યા ન વધે તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, રાજકીય લાભો મળશે, સંતાન સુખ ભોગવશો, કાર્યમાં વ્યસ્ત રહેશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મન આનંદિત રહે, પતિ પત્ની વચ્ચે મતભેદ રહે, મસ્તક પીડા સંભવે, જમીન મકાન બાબતના પ્રશ્નો હલ થશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- રોગમાં વધુ ખર્ચ થશે, પરાક્રમમાં સફળ થશો, ભાગ્યોદય થાય, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- સ્નેહીજન સાથે સમય વિતાવશો, ભાગ્ય પ્રબળ બને, પેટની સમસ્યા રહેશે, સંતાન ચિંતા વધે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, વાહન ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, રોગમાં સપડાઈ ન જાઓ તેનું ધ્યાન રાખવું, પ્રવાસ કષ્ટમય રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક તાણ અનુભવશો, ભાગ્ય પ્રબળ બને, લાભદાયી સમય રહે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યોમાં વિલંબતા જળવાશે, પેટની સમસ્યા વધે, માનસ આનંદિત રહે, પૈતૃક લાભો મળશે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિક યાત્રા કરશો, પરિજનો સાથે મુલાકાત તેમજ ભાગ્યનો સાથ મળે, નેત્ર રોગ સંભવે, ઉત્તમ દિવસ
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment