Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર વદ અમાસ (08:52), વૈશાખ સુદ એકમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 08/05/2024 બુધવાર
ચંદ્ર રાશિ :- મેષ (19:06), વૃષભ
નક્ષત્ર :- ભરણી (13:34), કૃત્તિકા
યોગ :- સૌભાગ્ય (17:42), શોભન
કરણ :- નાગ (08:52), કિમ્સ્તુઘ્ન (19:34), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- અટકાયેલા કાર્યો સરળતાથી પૂર્ણ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, વિલાસતામાં સમય વિતાવશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મિત્રોનો સહયોગ મેળવશો, કાર્યક્ષેત્રમાં ક્રોધ પર નિયંત્રણ રાખવું, વ્યવહારિકતા બદલાવ સંભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, આવક ચિંતા દૂર થશે, પ્રવાસ નું આયોજન થશે, કાર્યમાં પરિશ્રમ વધશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- બોલચાલમાં ધ્યાન રાખવું, નેત્રરોગ થશે, ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસ કરશો, પરિશ્રમ માં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો ઉદ્ભવશે, મસ્તક પીડા થાય, અનિયમિત ખાનપાન થશે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, વ્યાપારમાં અવરોધ ન થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક લાભ સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મેળવશો, સરકારી લાભ મળશે, પિત્તની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માતાની તબિયત સાચવવી, વાહન ખર્ચ સંભવે, મિત્રોનો સહયોગ મેળવશો, ખાનપાન સારું મળશે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, બોલચાલમાં ધ્યાન રાખવું, જમીન મકાન ના લાભ મળશે, સરકારી લાભ મળે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, નેત્ર સંબંધિત પીડા સંભવે, ક્રોધ વધશે, રક્ત પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- બોલચાલમાં ધ્યાન રાખવું, સ્નેહીજનો સાથે મતભેદ સંભવે, ભાગ્યનો સાથ મેળવશો, ધન સંબંધિત ચિંતા વધે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment