Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ સુદ દશમ (11:24), એકાદશી
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 18/05/2024 શનિવાર
ચંદ્ર રાશિ :- કન્યા
નક્ષત્ર :- ઉ.ફાલ્ગુની (24:23), હસ્ત
યોગ :- હર્ષણ (10 :25), વજ્ર
કરણ :- ગર (11:24), વણિજ (24 :39), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, ક્રોધને કારણે કાર્યમાં અટકાવ આવે, નોકરથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રો સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માનસિક વ્યગ્રતા રહે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પ્રવાસમાં ધ્યાન રાખવું, નકારાત્મકતા વધશે, પરિશ્રમ દાયક સમય, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે અણબનાવ બને, નેત્ર પીડા થાય, બોલચાલમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા થાય, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો બાધા રૂપ બનશે, રક્ત સંબંધિત તકલીફ સંભવે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, પેટની સમસ્યા રહે, મિત્રોનો સહકાર મળે, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો આવે, માતાની તબિયત સાચવવી, વાહન ખર્ચ વધશે, મનોબળ મક્કમ રાખવું, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાઈભાંડુ સાથે મતભેદ થાય, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધન બાબત ચિંતિત રહેશો, કાર્યક્ષેત્રમાં અવરોધો આવે, નકારાત્મકતા વધશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પાર્ટનરશીપ માં મતભેદ થશે, ધન બાબત ચિંતિત રહેશો, નિર્ણય શાંત ચિત્તે લેવા, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment