Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ સુદ આઠમ (06:24), નોમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 16/05/2024 ગુરુવાર
ચંદ્ર રાશિ :- સિંહ
નક્ષત્ર :- મઘા (18:14), પૂ.ફાલ્ગુની
યોગ :- ધ્રુવ (08:23), વ્યાઘાત
કરણ :- બવ (06:24), બાલવ (19:38), કૌલવ
*સીતા નવમી - જાનકી જયંતિ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સંતાન બાબત ચિંતિત રહેશો, આવક સ્ત્રોતમાં અટકાવ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મન વિચલિત રહે, પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યક્ષેત્રમાં અવરોધ સંભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પરાક્રમમાં સફળ થશો, જલ પ્રદેશથી દૂર રહેવું, ભાગ્યનો સાથ ન મળે, ભાઈભાંડુ સાથે કલહ સંભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરો વધશે, પેટની અવ્યવસ્થા રહે, સ્નેહીજન સાથે અણબનાવ થશે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પત્ની ના આરોગ્ય બાબત ચિંતા પ્રવર્તે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નેત્ર પીડા થાય, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, રોગમાં વધુ ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- આવક ચિંતા વધશે, સંતાનનું આરોગ્ય સાચવવું, પેટની અવ્યવસ્થા તથા ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતા ની તબિયત સાચવવી, વાહન ખર્ચ થશે, કાર્યક્ષેત્રમાં અવરોધો ઉદ્ભવે, પગની પીડા થાય, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યનો સાથ ન મળે, વિચિત્ર ધાર્મિકતા રહે, ક્રોધ ના કારણે કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધે, પેટની તકલીફ થશે, સ્નેહીજન સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ કે પત્નીના આરોગ્ય માટે સાવચેત રહેવું, મસ્તક પીડા રહે, ઉપરી અધિકારી સાથે મતભેદ સંભવે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નોકરો થી સાવધ રહેવું, વાયરલ રોગ સંભવે, ધન બાબત ચિંતિત રહેશો, પ્રવાસમાં કષ્ટ સંભવે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment