Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ વદ એકમ (19:26), બીજ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 24/05/2024 શુક્રવાર
ચંદ્ર રાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા (10:11), જ્યેષ્ઠા
યોગ :- શિવ (11:21), સિદ્ધ
કરણ :- બાલવ (07:28), કૌલવ (19:26), તૈતિલ
*શ્રી નારદ જયંતિ - સૂર્ય રોહિણી નક્ષત્રમાં 27:20 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આકસ્મિક લાભ મેળવશો, પેટની તકલીફ સંભવે, નેત્ર પીડા થાય, સ્નેહીજન સાથે મુલાકાત થશે, મઘ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યોદય થાય, અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, સારું ખાનપાન તેમજ સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની સમસ્યા સંભવે, મઘ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ મળે, સંતાન સાથે સમય વિતાવશો, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- વ્યાપારી વર્ગમાં નામના થશે, ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત થશે, જમીન બાબત પ્રશ્નોનો હલ આવે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, પરિશ્રમી બનશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- સ્નેહીજન સાથે મુલાકાત થશે, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, નવીન તક પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધન બાબત ચિંતિત રહેશો, પ્રવાસનું આયોજન શક્ય બને, પગની પીડા થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, નવી તક પ્રાપ્ત થશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નોકરિયાત વર્ગમાં નામના મળશે, ભાગ્યોદય થાય, જમીન મકાન બાબત પ્રશ્નો દૂર થશે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિક કાર્યો કરશો, દૂર દેશના સંબંધોથી લાભ વધુ મળે, ભાઈઓ સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment