Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ચૈત્ર વદ ચૌદશ (11:41), અમાસ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 07/05/2024 મંગળવાર

ચંદ્ર રાશિ :- મેષ

નક્ષત્ર :- અશ્વિની (15:33), ભરણી

યોગ :- આયુષ્માન (20:59), સૌભાગ્ય

કરણ :- શકુનિ (11:41), ચતુષ્પદ (22:15), નાગ

*દર્શ અમાસ - અમૃતસિદ્ધિ યોગ 15:33 સુધી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તાણ અનુભવશો, ક્રોધને કારણે કાર્યક્ષેત્રમાં અવરોધો આવે, પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધશે, પગની તકલીફ થશે, પ્રવાસમાં કષ્ટ સંભવે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- આવક ચિંતા વધશે, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, સંતાન ચિંતા વધશે, પેટની સમસ્યા થશે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મન બેચેન રહે, નકારાત્મકતાને કારણે કાર્યક્ષેત્રમાં અધોગતિ સંભવે, વાહન ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કષ્ટમય સંભવે, હસ્ત પીડા સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, જલ પ્રદેશથી દૂર રહેવું, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, પેટની સમસ્યા થશે, નેત્ર તથા મુખરોગ ન થાય તેનું ધ્યાન રાખવું, માનસિક વ્યગ્રતા રહે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, ગુપ્ત રોગની સંભાવના, વ્યાપારી મંડળ સાથે તણાવ રહે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધશે, પેટની તકલીફ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નોકરોથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પેટની તકલીફ થશે, સંતાન સાથે મતભેદ તથા રાજકીય કામકાજ માં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન વિચલિત રહે, માતા પિતા ની તબિયત સાચવવી, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાઈભાંડુ સાથે તણાવ વર્તાશે, પ્રવાસમાં તકેદારી રાખવી, પરિશ્રમ દાયક સમય, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન બાબત ચિંતિત રહેશો, બોલચાલમાં ધ્યાન રાખવું, વ્યાપારી મંડળ સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments