Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

વૈશાખ સુદ તેરસ (17:40), ચૌદશ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 21/05/2024 મંગળવાર

ચંદ્ર રાશિ :- તુલા

નક્ષત્ર :- સ્વાતિ (31:47), વિશાખા

યોગ :- વ્યતિપાત (12:36), વરિયાન 

કરણ :- તૈતિલ (17:40), ગર (30:19)


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, ભાગ્યોદય થાય, પાર્ટનરશીપ માં લાભ મેળવશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થાય, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, શુભાશુભ સમય રહે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મન આનંદિત રહે, વાહન આદિ સુખ મળે, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પરિશ્રમ માં સફળ થશો, પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, લાભ મળે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થશે, ભાગ્યોદય થાય, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- અટકાયેલા કાર્યો પુનઃ શરૂ થશે, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન તથા આકસ્મિક લાભ મળશે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક તાણ દૂર થતી જણાય, કાર્યમાં સફળ થશો, આત્મવિશ્વસથી આગળ વધી શકાશે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, ભાગ્યોદય થાય, સંતાન ચિંતા દૂર થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વ્યાપારમાં ઉન્નતિ થશે, રાજકીય લાભ મળે, નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, ધાર્મિક રૂચી વધશે, પાર્ટનરશીપ માં અવરોધો આવે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મસ્તક પીડા થશે, શારીરિક પીડા સંભવે, ભાગ્યના જોરે આગળ વધી શકો, નકારાત્મક અસરો થી દૂર રહેવું, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments