Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

વૈશાખ વદ છઠ્ઠ (13:40), સાતમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 29/05/2024 બુધવાર

ચંદ્ર રાશિ :- મકર (20:06), કુંભ

નક્ષત્ર :- શ્રવણ (08:39), ધનિષ્ઠા

યોગ :- ઐન્દ્ર (23:34), વૈધૃતિ

કરણ :- વણિજ (13:40), ભદ્રા (24:44), બવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માતા પિતા સાથે સમય વિતાવશો, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, મિત્રોનો સહકાર મળશે, પગની તકલીફ રહે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બનશે, નકારાત્મક વિચારો પર નિયંત્રણ રાખવું, મિત્રોથી દુર રહેવું, પિતા સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માતા પિતા સાથે મતભેદ થશે, મકાન વગેરે ચિંતા ઉદ્ભવે, કાર્યક્ષેત્ર પર ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાઈભાંડુ સાથે મુશ્કેલી વધે, રોગમાં વધુ ખર્ચ થશે, નેત્ર રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ક્રોધને કારણે સન્માન ખોરવાશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લગ્ન બાબત ચિંતા પ્રવર્તે, પેટને લગતી બીમારી સંભવે, બોલચાલમાં ધ્યાન રાખવું, ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- રાજકીય કાવાદાવા સંભવે, ઉપરી અધિકારી સાથે મતભેદ થશે, નોકરો થી સાવધ રહેવું, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થાય, સારું ખાનપાન અને કાર્યમાં ઉન્નતિ થશે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પરાક્રમમાં સફળ થશો, માતા પિતા સાથે મતભેદ થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્ય પ્રબળ બનશે, સારું ખાનપાન તેમજ વ્યાપારમાં વૃદ્ધિ પામશો, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ ને કારણે કાર્યમાં અટકાવ આવે, નેત્ર અથવા મુખ રોગ થશે, પ્રવાસ નું આયોજન થશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મસ્તક પીડા થશે, શસ્ત્ર ક્રિયા સંભવે, અટકાયેલું ધન પરત મળશે, ધાર્મિક કાર્યો તથા પ્રવાસ સુખમય રહેશે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments