Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ચૈત્ર વદ બારસ (17:43), તેરસ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 05/05/2024 રવિવાર

ચંદ્ર રાશિ :- મીન 

નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ (19:58), રેવતી

યોગ :- વૈધૃતિ (07:37), વિષ્કુંભ (28:04)

કરણ :- કૌલવ (07:12), તૈતિલ (17:43), ગર


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, જલ પ્રદેશથી દૂર રહેવું, પ્રવાસનું આયોજન શક્ય બને, ક્રોધ વધશે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રોની જામીનગીરી થી દુર રહેવું, સંતાન સાથે કલહ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માતા પિતા સાથે મતભેદ સંભવે, પિતાની તબિયત સાચવવી, વાહન ખર્ચ થશે, કાર્યમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથે મળે, ભાઈભાંડુ સાથે મુશ્કેલી વધશે, વિચિત્ર ધાર્મિકતા તેમજ હાથમાં પીડા રહે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નેત્ર રોગ થશે, સ્નેહીજન સાથે બોલચાલમાં ધ્યાન રાખવું, પેટથી થતાં રોગ થશે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, નકારાત્મકતા દૂર કરવી, માનસિક તાણ અનુભવશો, ભાગ્યના જોરે આગળ વધી શકો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, રોગમાં વધુ ખર્ચ તેમજ નોકરોથી સાવધ રહેવું, અગ્નિથી સંભાળવું, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન ચિંતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, આવક ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- મન બેચેન રહે, માતા પિતા ની તબિયત સાચવવી, વાહન અકસ્માતનો ભય રહે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, ભાઈભાંડુ સાથે મુશ્કેલી વધે, વિચિત્ર ધાર્મિકતા તેમજ પરાક્રમી બનશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, નેત્ર પીડા તેમજ બોલચાલમાં ધ્યાન રાખવું, વ્યાપારમાં અવરોધો આવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પારિવારિક સમસ્યા ઉદ્ભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પત્નીની તબિયત સાચવવી, ક્રોધ વધશે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments