Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

વૈશાખ વદ પાંચમ (15:24), છઠ્ઠ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 28/05/2024 મંગળવાર

ચંદ્ર રાશિ :- મકર

નક્ષત્ર :- ઉત્તરાષાઢા (09:34), શ્રવણ 

યોગ :- બ્રહ્મ (26:06), ઐન્દ્ર 

કરણ :- તૈતિલ (15:24), ગર (26:34), વણિજ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, પિતા સાથે સમય વિતાવશો, મન આનંદિત રહે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, પ્રવાસ સુખમય રહે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માનસિક વ્યગ્રતા રહે, કાર્યક્ષેત્રમાં અવરોધો આવશે, ધન બાબત ચિંતા રહે, ગુપ્ત રોગ ન થાય તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનખર્ચ થશે, રોગપ્રતિકારક શક્તિ કમજોર ન થાય તેનું ધ્યાન રાખવું, વાહન ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ સંતાન ચિંતા દૂર થશે, મિત્રો સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- જમીન મકાન બાબત પ્રશ્નો હલ થતાં જણાશે, વાહન આદિ સુખ મળશે, માતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ સુખમય રહે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, રાજકીય લાભ મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સન્માન મળશે, વ્યાપારમાં ઉન્નતિ તથા પાર્ટનરશીપ માં લાભો મળશે, ભાગ્ય પ્રબળ બનશે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યનો સાથ મળે, આવક સ્ત્રોતમાં વધારો થશે, પાર્ટનરશીપ માં લાભ મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધે, પગની તકલીફ વધુ થશે, ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લાભ પ્રાપ્ત થશે, વ્યાપાર ઉદ્યોગમાં નામના મેળવશો, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ તકો મળશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments