Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ વદ સાતમ (11:44), આઠમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 30/05/2024 ગુરુવાર
ચંદ્ર રાશિ :- કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા (07:31), શતતારા
યોગ :- વૈધૃતિ (20:53), વિષ્કુંભ
કરણ :- બવ (11:44), બાલવ (22:43), કૌલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મિત્રો સાથે મતભેદ થશે, પેટની તકલીફ થશે, આવક માં ઘટાડો આવે, વિદ્યાર્થી માટે ચિંતાપ્રદ સમય, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સરકારી કામકાજમાં અવરોધ આવે, વ્યાપારમાં શાંત ચિત્તે નિર્ણય લેવા, પિતા ની તબિયત નાદુરસ્ત રહે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પ્રવાસમાં અવરોધ આવે, પરિશ્રમ દ્વારા સફળ થશો, વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈઓ સાથે તણાવ વધશે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધન સંચય ઓછો થશે, સ્નેહીજન સાથે મુશ્કેલીઓ વધશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં અભાવ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ વધશે, નેત્ર રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, નોકરો થી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- સંતાન ચિંતા વધશે, પેટથી થતાં રોગ વધે, મિત્રોનો સહકાર મળશે, વ્યાપારમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન વિચલિત રહે, માતા પિતાની તબિયત નાદુરસ્ત રહે, કાર્યક્ષેત્રમાં અવરોધો ઉદ્ભવે, વાહન ખર્ચ વધે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પરિશ્રમ દાયક સમય, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, ધાર્મિકતા માં અભાવ રહે, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, સ્નેહીજન સાથે મતભેદ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ કે પત્ની ની તબિયત નાદુરસ્ત રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક વ્યગ્રતા રહે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- રોગમાં વધુ ખર્ચ થશે, પગની તકલીફ રહે, પ્રવાસ કષ્ટમય રહે, નિર્ણય લેવામાં કાળજી રાખવી, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment