Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ સુદ નોમ (08:50), દશમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 17/05/2024 શુક્રવાર
ચંદ્ર રાશિ :- સિંહ (28:05), કન્યા
નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (21:19), ઉ.ફાલ્ગુની
યોગ :- વ્યાઘાત (09:21), હર્ષણ
કરણ :- કૌલવ (08:50), તૈતિલ (22:06), ગર
*સિદ્ધિયોગ 06:08 થી 21:19*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થશે, અટકાયેલું ધન પરત મેળવશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પગની પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગે વ્યવહારમાં સાવધાની રાખવી, વાહન શાંતિથી ચલાવવું, મિત્રો સાથે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્ર પર ક્રોધ પર નિયંત્રણ રાખવું, પિતા સાથે મતભેદ સંભવે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- રોગમાં વધુ ખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, સ્નેહીજન સાથે મતભેદ થાય, હાથમાં પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પેટની અવ્યવસ્થા રહે, ભાગ્યનો સાથ મળે, પરિશ્રમમાં સફળ થશો, નકારાત્મકતા વધશે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક વ્યગ્રતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, આકસ્મિક લાભ મળે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, ધાર્મિક વિચારો ઉદ્ભવે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થાય, વ્યાપારી વર્ગમાં નામના મેળવશો, વાહન શાંતિથી ચલાવવું, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પરિશ્રમ દાયક સમય, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, આવક સ્ત્રોતમાં વધારો થશે, મકાન ચિંતા સંભવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ભાગ્ય પ્રબળ થશે, ભોગ યુક્ત સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સ્નેહીજન સાથે તણાવ વધશે, ધાર્મિક કાર્યો કરશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન બાબત ચિંતિત રહેશો, પાર્ટનરશીપ માં અવરોધો આવે, વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment