Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ સુદ આઠમ (વૃદ્ધિ તિથિ)
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 15/05/2024 બુધવાર
ચંદ્ર રાશિ :- કર્ક (15:26), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા (15:26), મઘા
યોગ :- વૃદ્ધિ (07:42), ધ્રુવ
કરણ :- ભદ્રા (17:20), બવ (30:24), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારમાં વૃદ્ધિ પામશો, માતા પિતા સાથે સમય વિતાવશો, મધ્યાહ્ન બાદ પેટની તકલીફ સંભવે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિક વિચાર શૈલી રહે, ભાગ્ય પ્રબળ બનશે, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં અવરોધો તથા માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સ્નેહીજન સાથે મુલાકાત સંભવે, લાભ પ્રાપ્ત થશે, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન થશે, હાથમાં પીડા સંભવે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, મધ્યાહ્ન બાદ નેત્ર પીડ તથા ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- માનસિક વ્યગ્રતા રહે, પગની પીડા સંભવે, મધ્યાહ્ન બાદ પાર્ટનરશીપ માં અવરોધો તથા ક્રોધાગ્નિ વધશે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્ય મજબૂત થશે, મધ્યાહ્ન બાદ આકસ્મિક ખર્ચ તેમજ પગની સમસ્યા ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- મન આનંદિત રહે, માતા સાથે સમય વિતાવશો, મધ્યાહ્ન બાદ પેટની સમસ્યા તથા સંતાન ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, મધ્યાહ્ન બાદ કાર્યમાં અવરોધ તથા નકારાત્મકતા વધશે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માનસિક તાણ અનુભવશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યાહ્ન બાદ હાથમાં પીડા તેમજ પરિશ્રમ દાયક દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્ત થશે, વ્યાપાર માં વૃદ્ધિ તેમજ મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- રોગમાં વધુ ખર્ચ થશે, નોકર થી સાવધ રહેવું, મધ્યાહ્ન બાદ માનસિક વ્યગ્રતા તથા વાયુ પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન સાથે સમય વિતાવશો, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તથા કાર્યમાં અવરોધ આવે, માનસિક અસ્થિરતા રહે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment