Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ચૈત્ર વદ અગિયારસ (20:30), બારસ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 04/05/2024 શનિવાર

ચંદ્ર રાશિ :- કુંભ (16:36), મીન 

નક્ષત્ર :- પૂ.ભાદ્રપદ (22:08), ઉ.ભાદ્રપદ

યોગ :- ઐન્દ્ર (11:03), વૈધૃતિ 

કરણ :- બવ (10:04), બાલવ (20:30), કૌલવ 

*શ્રી વલ્લાચાર્યજી જયંતિ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, સંતાન બાબત ચિંતિત રહેશો, નોકરિયાત વર્ગે ઉપરી અધિકારી સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માતા પિતા ની તબિયત સાચવવી, વાહન શાંતિથી ચલાવવું, કાર્યક્ષેત્રમાં અવરોધો બાદ સફળ થશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પ્રવાસમાં કષ્ટ સંભવે, હાથમાં પીડા સંભવે, વિચિત્ર ધાર્મિકતા તેમજ પિતા સાથે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પેટથી થતાં રોગ સંભવે, સ્નેહીજન સાથે તણાવ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાગ્યના જોરે આગળ વધશો, માનસિક વ્યગ્રતા તેમજ વ્યાપારમાં અવરોધો બાદ સફળ થશો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, વાહન ખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- સંતાન બાબત ચિંતિત રહેશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, વિદ્યાર્થી માટે ચિંતાપ્રદ સમય, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન બેચેન રહે, મકાન બાબત પ્રશ્નો સંભવે, માતા સાથે મતભેદ થશે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યના જોરે આગળ વધી શકો, ભાઈભાંડુ સાથે તણાવ સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, ક્રોધ સંભવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નેત્ર પીડા સંભવે, પરિવારજનો દ્વારા તણાવ થશે, વ્યાપારમાં અવરોધો તેમજ બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વ્યાપારમાં અવરોધો ઉદ્ભવે, પત્નીને પીડા સંભવે, ક્રોધ પર સંયમ રાખવો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંચય ઓછો થશે, પ્રવાસ કષ્ટમય સંભવે, શત્રુ થી સાવધ રહેવું, પગ સંબંધિત પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments