Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ચૈત્ર વદ આઠમ (28:01), નોમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 01/05/2024 બુધવાર

ચંદ્ર રાશિ :- મકર

નક્ષત્ર :- શ્રવણ (27:11), ધનિષ્ઠા 

યોગ :- શુભ (20:02), શુક્લ

કરણ :- બાલવ (16:57), કૌલવ (28:01), તૈતિલ

*ગુરૂ વૃષભ રાશિમાં 13:07 થી*

*ગુજરાત મહારાષ્ટ્ર રાજ્ય સ્થાપના દિન*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, માતા પિતા સાથે સમય વિતાવશો, ભાગ્યોદય થાય, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિક વિચારો રહે, ભાઈભાંડુ સાથે મુલાકાત તેમજ કળા ક્ષેત્રે કારકિર્દી બનાવશો, પરિશ્રમી બનશો, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, વ્યાપારમાં અવરોધો તેમજ ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- આકસ્મિક લાભ મેળવશો, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, નોકરિયાત વર્ગને નવી તક મળશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, અનિયમિત ખાનપાન રહે, સ્ત્રીઓ માટે કષ્ટદાયક સમય, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, મિત્રોનો પૂર્ણ સહકાર તેમજ સંતાન ચિંતા દૂર થતી જણાશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- માતા પિતા સાથે સમય વિતાવશો, ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ તથા મન પ્રબળ બનશે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થાય, પ્રવાસ સુખમય રહે, ધાર્મિક યાત્રા કરશો, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સ્નેહીજન સાથે મુલાકાત તેમજ વાણી વિલાસ ના કારણે પ્રગતિ પામશો, ધન બાબત ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- અટકાયેલા કાર્યોમાં વેગ આવશે, માન તથા પદોન્નતિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ તેમજ નકારાત્મકતા વધશે, શારીરિક તકલીફ ન થાય તેનું ધ્યાન રાખવું, માનસિક અસંતુલન સંભવે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થાય, આવક માં વૃદ્ધિ થશે, સન્માન પ્રાપ્ત કરશો, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments