Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ સુદ એકાદશી (13:51), બારસ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 19/05/2024 રવિવાર
ચંદ્ર રાશિ :- કન્યા
નક્ષત્ર :- હસ્ત (27:16), ચિત્રા
યોગ :- વજ્ર (11:24), સિદ્ધિ
કરણ :- ભદ્રા (13:51), બવ (26:58), બાલવ
*અમૃતસિદ્ધિ યોગ 06:07 થી 27:16 સુધી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારોથી દુર રહેવું, કોઈપણ રોગનો ભોગ સહેલાઈથી બનશો, ધન ચિંતા રહે, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રોથી સાવધ રહેવું, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, પેટની તકલીફ વધે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માતા પિતા સાથે અણબનાવ સંભવે, ક્રોધ ના કારણે કાર્યમાં અવરોધ આવે, મકાન ચિંતા વધશે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પરાક્રમમાં અસફળ થશો, પ્રવાસ કષ્ટમય સંભવે, ધાર્મિકતા માં અભાવ વર્તાય, જાંઘની પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, વ્યાપારી વર્ગ માટે કાળજી કારક સમય, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વ્યાપારમાં અવરોધો ઉદ્ભવે, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા થશે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- રોગમાં વધુ ખર્ચ થશે, શત્રુઓ પર વિજય મેળવશો, કાર્યમાં અટકાવ આવશે, મનોરોગ થાય, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન સાથે મતભેદ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રો થી સાવધ રહેવું, પેટની સમસ્યા વધે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યક્ષેત્રમાં અવરોધો આવે, મનોબળ મજબૂત રાખવું હિતાવહ રહે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધાર્મિકતા માં અભાવ વર્તાય, પ્રવાસ કષ્ટમય સંભવે, પરિશ્રમ માં સફળ થશો, મોટો હોદ્દો પ્રાપ્ત થવાની શક્યતા, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા જ અવરોધો લાવશે, નેત્ર સંબંધિત તકલીફ સંભવે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વ્યાપારમાં અવરોધો તથા નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, ક્રોધ જ બીમારીને નોતરું આપશે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment