Rashi Fal

Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

વૈશાખ વદ ત્રીજ (18:07), ચોથ 

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 26/05/2024 રવિવાર

ચંદ્ર રાશિ :- ધન

નક્ષત્ર :- મૂળ (10:36), પૂર્વાષાઢા 

યોગ :- સાધ્ય (08:31), શુભ

કરણ :- વણિજ (06:36), ભદ્રા (18:07), બવ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, રોગમાં વધુ ખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ તેમજ વ્યાપારમાં ઉન્નતિ થશે, ભોગ વિલાસ યુક્ત સમય વિતાવશો, પેટની સમસ્યા રહે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માતા પિતા સાથે મતભેદ અથવા તબિયત નાદુરસ્ત રહે, પ્રમાણિકતા થી વધુ આગળ વધી શકો, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પરાક્રમમાં સફળ તેમજ હાથમાં પીડા થશે, નકારાત્મક અસરોથી દૂર રહેવું, ધન સંચય ઓછો થશે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, મકાન આદિ પ્રશ્નો દૂર થશે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પેટની સમસ્યા વધશે, માતાનો સ્નેહ મેળવશો, પાર્ટનરશીપ માં અડચણો વધશે, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભાગ્યોદય થાય, કળા ક્ષેત્રના વ્યક્તિઓ માટે ઉત્તમ તક મળશે, પેટ સંબંધિત રોગ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સ્નેહીજન સાથે મુલાકાત તેમજ સારું ખાનપાન મળે, સંતાન સાથે મતભેદ સંભવે, આવક ચિંતા વધશે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- અટકાયેલા અક્ર્યોમાં ઉન્નતિ થશે, વિચિત્ર ધાર્મિકતા અને ભાઈભાંડુ સાથે મતભેદ થશે, માતા ની તબિયત નાદુરસ્ત રહે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પરાક્રમમાં સફળ તેમજ ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવે, વાણી ના પ્રભાવથી વ્યાપારમાં વૃદ્ધિ થશે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં અવરોધ અને સરકારી લાભો મળશે, મસ્તક તેમજ માત્ર રોગમાં ખર્ચ વધુ થાય, ગણતરી પૂર્વક આગળ વધશો, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મસ્તક સંબંધિત અથવા મુખ રોગ થશે, મિષ્ટ બોલચાલથી વધુ લાભ મળશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments