Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ સુદ બારસ (15:59), તેરસ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 20/05/2024 સોમવાર
ચંદ્ર રાશિ :- કન્યા (16:35), તુલા
નક્ષત્ર :- ચિત્રા (29:47), સ્વાતિ
યોગ :- સિદ્ધિ (12:10), વ્યતિપાત
કરણ :- બાલવ (15:59), કૌલવ (28:54), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરોથી દૂર રહેવું, શત્રુઓ પર વિજય મેળવશો, સંતાન ચિંતા રહે, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્યોદય થાય, સન્માન પ્રાપ્ત કરશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભોગ વિલાસમાં વધુ ખર્ચ કરશો, વ્યાપારમાં વૃદ્ધિ પામશો, કાર્યક્ષેત્રમાં ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- આવક સ્ત્રોતમાં ઉન્નતિ થશે, માન સન્માન મેળવશો, પરિશ્રમ દ્વારા સફળ થશો, પ્રવાસનું આયોજન સંભવે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, માતા પિતા સાથે સમય વિતાવશો, ધાર્મિક કાર્યોમાં રૂચી વધશે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, ધાર્મિક કાર્યોમાં રૂચી તેમજ કળા ક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- મનોબળ મક્કમ રાખવું જરૂરી, આકસ્મિક લાભો તેમજ ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થશે, સારું ખાનપાન મળે, રાજકીય લાભો મળશે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ખાનપાનમાં અનિયમિતતા, ભોગ વિલાસ અર્થે ખર્ચ વધુ કરશો, માતા પિતા ની તબિયત સાચવવી, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, ધનલાભ થશે, સારું ખાનપાન તેમજ ભોગ વિલાસ અર્થે ખર્ચ કરશો, પરિશ્રમ દાયક સમય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યમાં અવરોધો બાદ સફળ થશો, નોકરિયાત તથા વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, પેટનું અવ્યવસ્થા રહે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાગ્યોદય થાય, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment