Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર વદ તેરસ (14:41), ચૌદશ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 06/05/2024 સોમવાર
ચંદ્ર રાશિ :- મીન (17:43), મેષ
નક્ષત્ર :- રેવતી (17:43), અશ્વિની
યોગ :- પ્રીતિ (24:29), આયુષ્માન
કરણ :- વણિજ (14:41), ભદ્રા (25:10), શકુનિ
*ગુરુ અસ્ત*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધશે, પ્રવાસ કષ્ટમય રહે, શત્રુથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, પેટથી થતાં રોગ સંભવે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નકારાત્મકતા દૂર કરવી, પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન ખર્ચ સંભવે, મન બેચેન રહે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પ્રવાસ કષ્ટમય સંભવે, ભાઈભાંડુ સાથે અણબનાવ થશે, પરિશ્રમ દાયક સમય, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, રોગનો ભોગ ન બની તેનું ધ્યાન રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પાર્ટનરશીપ માં મતભેદ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, વ્યાપાર ક્ષેત્રમાં અધોગતિ થશે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- માનસિક વ્યગ્રતા રહે, શારીરિક તકલીફ થશે, આકસ્મિક ખર્ચ થશે, નોકરોથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક વ્યગ્રતા તેમજ મિત્રવર્તુળ સાથે અણબનાવ સંભવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માતાની તબિયત સાચવવી, કાર્યક્ષેત્રમાં અવરોધો તથા જમીન મકાન બાબત ચિંતિત રહેશો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યના જોરે આગળ વધશો, ભાઈભાંડુ સાથે મતભેદ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- રોગમાં વધુ ખર્ચ થશે, નેત્ર પીડા થાય વ્યાપાર અર્થે પ્રવાસ સંભવે, બોલચાલમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધશે, ભોગ વિલાસમાં વધુ ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment