Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ વદ બીજ (18:59), ત્રીજ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 2/05/2024 શનિવાર
ચંદ્ર રાશિ :- વૃશ્ચિક (10:36), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા (10:36), મૂળ
યોગ :- સિદ્ધ (10:07), સાધ્ય
કરણ :- તૈતિલ (07:16), ગર (18:59), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, પ્રવાસ કરશો, ધાર્મિકતા માં રુચિ વધશે, પૈતૃક સંપત્તિ બાબત પ્રશ્નો હલ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક વ્યગ્રતા અનુભવાશે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, ધનલાભ થશે, કાર્યમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, સન્માન મળશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, શત્રુથી સાવધાન રહેવું, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, સંતાન પ્રગતિ કરશે, સન્માન મળશે, આવક વધે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, વાહન આદિ સુખ મળે, માતા પિતા સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પરાક્રમમાં વૃદ્ધિ થશે, ધાર્મિક કાર્યોમાં પ્રગતિ થશે, ભાગ્યોદય થાય, દૂર દેશના સંબંધોથી લાભ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, સ્નેહીજન સાથે મુલાકાત થશે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, માનપાન મળશે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- અટકાયેલા કાર્યોમાં વૃદ્ધિ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધન બાબત ચિંતિત રહેશો, માનસિક તાણ અનુભવશો, પગની પીડા સંભવે, કાર્યમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- આવક બાબત ચિંતિત રહેશો, સંતાન પ્રગતિ કરશે, કાર્યમાં સફળ થશો, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યનો સાથ મળે, મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment