Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ સુદ છઠ્ઠ (26:51), સાતમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 13/05/2024 સોમવાર
ચંદ્ર રાશિ :- કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ (11:24), પુષ્ય
યોગ :- શૂળ (07:42), ગન્ડ
કરણ :- કૌલવ (14:22), તૈતિલ (26:51), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, પદોન્નતિ થશે, મન આનંદિત રહે, રક્ત સંબંધિત તકલીફ ન થાય તેની તકેદારી રાખવી, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મોજ શોખમાં ખર્ચ કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મિત્રોનો સહકાર મળે, સંતાન સાથે સમય વિતાવશો, ભાગ્યોદય થાય, લાભ પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, વિચિત્ર ધાર્મિકતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- નકારાત્મકતા વધશે, કાર્યક્ષેત્રમાં અવરોધો સંભવે, ભાગ્ય પ્રબળ બને, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નોકરોથી સાવધ રહેવું, પેટની સમસ્યા થશે, મિત્રોનો સહકાર તેમજ ભાગ્ય પ્રબળ બનશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- આંતરિક સૂઝ દ્વારા આગળ વધશો, નશીલા પદાર્થો થી દુર રહેવું, આકસ્મિક લાભ તેમજ વ્યાપારમાં વૃદ્ધિ પામશો, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ પામશો, ભાગ્યનો સાથ મળે, ધાર્મિક પ્રવૃત્તિ કરશો, પેટની સમસ્યા થશે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પ્રવાસમાં કષ્ટ સંભવે, પરિશ્રમ દાયક સમય, કર્મ ક્ષેત્રમાં નકારાત્મકતા સંભવે, માન મેળવશો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નેત્ર સંબંધિત પીડા સંભવે, પરિશ્રમ માં સફળ થશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, ધનખર્ચ થશે, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મસ્તક સંબંધિત ઇજા સંભવે, શસ્ત્ર થી સાવધાન રહેવું, લાભ પ્રાપ્ત થશે, ભાગ્યના જોરે આગળ વધશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.,
Comments
Post a Comment