Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

વૈશાખ સુદ સાતમ (28:20), આઠમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 14/05/2024 મંગળવાર

ચંદ્ર રાશિ :- કર્ક

નક્ષત્ર :- પુષ્ય (13:06), આશ્લેષા

યોગ :- ગન્ડ (07:25), વૃદ્ધિ

કરણ :- ગર (15:31), વણિજ (28:20), ભદ્રા

*સૂર્ય વૃષભ રાશિમાં 17:56 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મન આનંદિત રહે, માતા સાથે સમય વિતાવશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ભાગ્યનો સાથ મળે, પ્રવાસ સુખમય રહે, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થાય, વ્યાપારી વર્ગમાં નામના મેળવશો, સ્નેહીજન સાથે મુલાકાત થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- અટકાયેલા કાર્યોમાં ઉન્નતિ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, શારીરિક સંતુલન જાળવવું, પ્રવાસ કરશો, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આવક ચિંતા દૂર થશે, ભાગ્યોદય થાય, સારું ખાનપાન તેમજ સન્માન મેળવશો, સંતાન સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, ભાગ્યોદય થાય, પૈતૃક સંપત્તિ નો ઉકેલ આવે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, પરિશ્રમ માં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, નેત્ર પીડા તેમજ સંબંધીઓ સાથે મુલાકાત સંભવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પાર્ટનરશીપ માં લાભ મેળવશો, ભાગ્યોદય થાય, ભોગ વિલાસમાં ખર્ચ કરશો, સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, ખાનપાનમાં ધ્યાન રાખવું, નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, સંતાન સાથે સમય વિતાવશો, સારું ખાનપાન મળશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments