Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર વદ નોમ (25:54), દશમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 02/05/2024 ગુરુવાર
ચંદ્ર રાશિ :- મકર
નક્ષત્ર :- ધનિષ્ઠા (25:49), શતતારા
યોગ :- શુક્લ (17:19), બ્રહ્મ
કરણ :- તૈતિલ (15:00), ગર (25:54), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, જમીન મકાન સંબંધિત અટકાયેલા કાર્યો શરૂ થશે, સન્માન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કળા ક્ષેત્રના વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ સમય, ધાર્મિક યાત્રા સંભવે, સરકારી કામકાજમાં સાનુકૂળતા રહેશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, રોગપ્રતિકારક શક્તિ વધશે, નકારાત્મકતા દૂર કરવી, વડીલોનું સન્માન કરવું હિતાવહ રહેશે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, અટકાયેલા કાર્યોમાં વ્યસ્ત રહેશો, સંતાન ચિંતા દૂર થશે, સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, મકાન સંબંધિત પ્રશ્નો હલ થશે, પેટ સંબંધિત તકલીફ વર્તાશે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, મિત્રોનો સહકાર તેમજ સારું ખાનપાન મેળવશો, વાણી પ્રભાવથી જ આકર્ષણ વધારી શકશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- માતાનો સ્નેહ મેળવશો, પૈતૃક સંપત્તિ માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, મન આનંદિત રહેશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, પ્રવાસ સુખમય રહે, પરિશ્રમ માં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધન બાબત પ્રશ્નો દૂર થશે, ભાગ્યોદય થાય, નોકરોથી સાવધ રહેવું, પેટની સમસ્યા સંભવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, કાર્યક્ષેત્રમાં નામના મેળવશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નકારાત્મક અસરો હાવી બનશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, માતાનો સ્નેહ મેળવશો, ભોગ વિલાસમાં સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરિશ્રમ માં સફળ થશો, દૂર દેશના સંબંધોથી લાભ મળશે, આવક સ્ત્રોતો વધશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment