Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ સુદ ચૌદશ (18:49), પૂનમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 22/05/2024 બુધવાર
ચંદ્ર રાશિ :- તુલા (26:55), વૃશ્ચિક
નક્ષત્ર :- સ્વાતિ (07:47), વિશાખા
યોગ :- વરિયાન (12:37), પરિઘ
કરણ :- ગર (06:19), વણિજ (18:49), ભદ્રા
*નૃસિંહ જયંતી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, ધનલાભ તથા સામાજિક નામના મેળવશો, પગની પીડા થશે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, ભાગ્યોદય થાય, વિચારો પર કાબૂ મેળવશો, સંતાન ચિંતા વધશે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો ઉદ્ભવે, મિત્રનો સહકાર તથા પિતા સાથે કલહ સંભવે, પરિશ્રમી દિવસો રહે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- સરકારી કામકાજમાં સાનુકૂળતા રહે, વ્યાપાર મંડળમાં નામના થશે, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- કાર્યમાં અટકાવો આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનખર્ચ થશે, સરકારી કર્મચારીઓ માટે શ્રેષ્ઠ સમય, મઘ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પાર્ટનરશીપ માં અવરોધો ઉદ્ભવે, મસ્તક પીડા સંભવે, ભાગ્યનો સાથ મળે, ધાર્મિક વિચારો રહે, લાભ મેળવશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, ભોગ વિલાસ અર્થે ખર્ચ વધુ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, વ્યાપારમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરશો, નોકરીમાં બઢતી થશે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- અનિયમિત ખાનપાન રહે, મિત્રો સાથે મુલાકાત તેમજ વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, પરિશ્રમ માં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- હાથમાં પીડા સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન તથા પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સરકારી કામકાજમાં વ્યસ્ત તેમજ પતિ પત્ની વચ્ચે મતભેદ ઉદ્ભવે, ધન બાબત ચિંતિત તેમજ મકાન ચિંતા દૂર થશે, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મસ્તક સંબંધિત પીડા સંભવે, પાર્ટનરશીપ માં મતભેદ થશે, સારી વાણીથી વધુ વ્યાપાર કરી શકો, ભાગ્યનો સહયોગ મળે, મઘ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment