Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

આસો વદ એકાદશી (10:42), બારસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 09/11/2023 ગુરુવાર

ચંદ્ર રાશિ :- કન્યા

નક્ષત્ર :- ઉ.ફાલ્ગુની (21:57), હસ્ત

યોગ :- વૈધૃતિ (16:48), વિષ્કુંભ 

કરણ :- બાલવ (10:42), કૌલવ (23:43), તૈતિલ

*રમા એકાદશી - વાક્ બારસ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય, ધનખર્ચ થશે, નકારાત્મકતા વધશે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન ચિંતા વધશે, માનસિક વ્યગ્રતા રહે, મિત્રો સાથે મતભેદ થાય, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મન બેચેન રહે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, પ્રવાસમાં કષ્ટ સંભવે, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધન સંબંધિત ચિંતા વધશે, નકારાત્મકતા દૂર કરવી, કાર્યમાં અવરોધ આવે, પેટની તકલીફ વધે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આવક સ્ત્રોતમાં ધટાડો સંભવે, પેટથી થતાં રોગ થશે, સંતાન ચિંતા થશે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, વ્યાપારમાં અવરોધો આવે, માનસિક તાણ રહે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments