Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આસો વદ ચૌદશ (14:45), અમાસ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 12/11/2023 રવિવાર
ચંદ્ર રાશિ :- તુલા
નક્ષત્ર :- સ્વાતિ (26:52), વિશાખા
યોગ :- આયુષ્માન (16:24), સૌભાગ્ય
કરણ :- શકુનિ (14:45), ચતુષ્પદ (26:56), નાગ
*દીપાવલી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, પેટ સંબંધિત તકલીફ થશે, માનસિક તાણ અનુભવશો, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, પ્રવાસમાં કષ્ટ પડે, કોઈ પણ રોગનો ભોગ સહેલાઈથી સંભવે, વાયુરોગ થશે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, માનસિક રીતે અસ્થિર થશો, મિત્રો સાથે મુલાકાત થાય, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વાહન શાંતિથી ચલાવવું, જમીન મકાન વગેરે પ્રશ્નોનો ઉકેલ ન આવે, માતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસનું આયોજન થશે, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે મતભેદ થાય, નેત્ર પીડા અથવા મસ્તક પીડા થશે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- કાર્યમાં અવરોધ ઉત્પન્ન થશે, ગુપ્ત રોગ ન થાય તેનું ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ ન મળે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, પગની પીડા થાય, નકારાત્મકતા વધે, પ્રવાસમાં કષ્ટ સંભવે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- આવક સ્ત્રોતમાં ઘટાડો થશે, નકારાત્મકતા વધે, સંતાન ચિંતા વધશે, વિદ્યાર્થી માટે ચિંતા કારક સમય, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન બેચેન રહે, કાર્યક્ષેત્રમાં અવરોધો ઉદ્ભવે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ ન મળે, ભાઈભાંડુ સાથે ઉગ્ર વાતાવરણ સંભવે, પ્રવાસમાં કષ્ટ સંભવે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, સ્નેહીજન સાથે મતભેદ થાય, પેટની અવ્યવસ્થા સંભવે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment