Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

કારતક સુદ બીજ (13:48), ત્રીજ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 15/11/2023 બુધવાર

ચંદ્ર રાશિ :- વૃશ્ચિક (27:01), ધન

નક્ષત્ર :- જ્યેષ્ઠા (27:01), મૂળ

યોગ :- અતિગંડ (12:07), સુકર્મા

કરણ :- કૌલવ (13:48), તૈતિલ (25:14), ગર

*ભાઈબીજ - યમ દ્વિતીયા*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તાણ રહે, નેત્ર સંબંધિત પીડા થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, વાયુ પીડા થાય, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, પેટથી થતાં રોગ સંભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- રોગ શત્રુ પર વિજય મેળવશો, કાર્યક્ષેત્રમાં અવરોધો આવે, આકસ્મિક ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- સંતાન ચિંતા ઉપજે, મિત્રો સાથે સમય પસાર કરશો, પેટની અવ્યવસ્થા રહે, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, નોકરિયાત વર્ગ માટે સાવચેતી રાખવી, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસનું આયોજન શક્ય બને, પરાક્રમી બનશો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે મુલાકાત થશે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક તાણ રહે, ધન સંબંધિત ચિંતા ઉપજે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, નોકર ચાકર સાથે મતભેદ થાય, માન સન્માન જાળવવું, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નકારાત્મક અસરો દૂર કરવી, આવક ચિંતા દૂર થશે, પેટ સંબંધિત તકલીફ રહે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- માતા પિતા સાથે મતભેદ થાય, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, જમીન મકાન સંબંધિત પ્રશ્નો ઉભા થશે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, પરાક્રમી બનશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments