Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

આસો વદ નોમ (29:52), દશમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 06/11/2023 સોમવાર

ચંદ્ર રાશિ :- કર્ક (13:24), સિંહ

નક્ષત્ર :- આશ્લેષા (13:24), મઘા 

યોગ :- શુક્લ (14:25), બ્રહ્મ

કરણ :- તૈતિલ (16:37), ગર (29:52), વણિજ

*બુધ વૃશ્ચિક રાશિમાં 16:30 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મધ્યાહ્ન બાદ પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રવાસ કરશો, ભાઈભાંડુ નો સહકાર મળે, મધ્યાહ્ન બાદ માનસિક તણાવ તેમજ કાર્યમાં અવરોધ આવશે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થાય, ભાગ્યોદય થાય, મધ્યાહ્ન બાદ પરાક્રમમાં સફળતા તેમજ પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્તિ થશે, સારું ખાનપાન મળશે, મધ્યાહ્ન બાદ નેત્ર પીડા તેમજ ક્રોધ આવશે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, પગમાં પીડા થાય, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, પાર્ટનરશીપ માં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થશે, ભાગ્યોદય થાય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ થાય, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- મન આનંદિત રહે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, મધ્યાહ્ન બાદ સંતાન ચિંતા તેમજ ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ કાર્યમાં અવરોધ આવે તેમજ મન બેચેન રહે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન થશે, ભાગ્યોદય થાય, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તેમજ ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ માનસિક ચિંતા દૂર થશે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન ચિંતા દૂર થશે, આવક સ્ત્રોતમાં વધારો થશે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તેમજ માનસિક તણાવ રહે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments