Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

આસો વદ તેરસ (13:58), ચૌદશ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 11/11/2023 શનિવાર

ચંદ્ર રાશિ :- કન્યા (13:01), તુલા

નક્ષત્ર :- ચિત્રા (25:47), સ્વાતિ

યોગ :- પ્રીતિ (16:58), આયુષ્માન

કરણ :- વણિજ (13:58), ભદ્રા (26:26), શકુનિ

*રૂપ ચતુર્દશી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની તકલીફ સંભવે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન ચિંતા રહે, ધનખર્ચ થશે, મધ્યાહ્ન બાદ રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પ્રવાસમાં કષ્ટ સંભવે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મન બેચેન રહે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યાહ્ન બાદ વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યાહ્ન બાદ માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજ, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ ક્રોધ પર નિયંત્રણ રાખવું, વિચિત્ર ધાર્મિકતા રહે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મસ્તક પીડા અથવા નેત્ર પીડા રહે, ધનખર્ચ થશે, મધ્યાહ્ન બાદ સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક વ્યગ્રતા રહે, મધ્યાહ્ન બાદ પાર્ટનરશીપ માં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ ન મળે, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ આકસ્મિક ખર્ચ તેમજ પગની પીડા રહે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માનસિક તાણ અનુભવશો, માતા પિતા સાથે મતભેદ થશે, મધ્યાહ્ન બાદ મિત્રો સાથે અવરોધો ઉદ્ભવે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પ્રવાસમાં કષ્ટ સંભવે, પરાક્રમમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ વાહન શાંતિથી ચલાવવું, મન બેચેન રહે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યાહ્ન બાદ ધાર્મિક્તમાં અભાવ આવે, પ્રવાસમાં કષ્ટ થશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, પેટની તકલીફ વધે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, વ્યવહારમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments