Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

આસો વદ છઠ્ઠ (23:08), સાતમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 03/11/2023 શુક્રવાર

ચંદ્ર રાશિ :- મિથુન (25:26), કર્ક

નક્ષત્ર :- પુનર્વસુ (31:58), પુષ્ય

યોગ :- સિદ્ધ (12:53), સાધ્ય

કરણ :- ગર (10:26), વણિજ (23:08), ભદ્રા

*શુક્ર કન્યા રાશિમાં 04:15 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થશે, કાર્યમાં સફળ થશો, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, માન સન્માન મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સંતાન ચિંતા વધશે, ભાગ્યનો સાથ ન મળે, લાભ મેળવશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મકતા વધે, રોગાદી માં ખર્ચ વધુ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવે, પેટને લગતા રોગ સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદિત રહે, મોજશોખમાં ખર્ચ વધુ કરશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધાર્મિકતા વધે, ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવે, નેત્ર પીડા અથવા મસ્તક સંબંધિત બીમારી સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક અસ્થિરતા રહે, વાહન ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પરાક્રમમાં સફળ થશો, દૂર દેશમાં ફરવાનું થશે, પાર્ટનરશીપ માં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વાયુરોગની પીડા થાય, પગની તકલીફ પડશે, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં અટકાવ આવે, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળશે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં અવરોધ આવે, મન બેચેન રહે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments