Rashi Fal

Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT 
(ADIPUR) 
🔷 Jay Mehta‌ 🔷 

✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management 
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/

📞7405133327
આસો વદ બારસ (12:36), તેરસ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 10/11/2023 શુક્રવાર
ચંદ્ર રાશિ :- કન્યા 
નક્ષત્ર :- હસ્ત (24:08), ચિત્રા 
યોગ :- વિષ્કુંભ (17:06), પ્રીતિ
કરણ :- તૈતિલ (12:36), ગર (25:21), વણિજ 
*ધન્વંતરિ ત્રયોદશી - આયુર્વેદ દિવસ*

મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ રહે, પ્રવાસમાં કષ્ટ સંભવે, શત્રુઓ પર વિજય મેળવશો, મઘ્યમ દિવસ રહે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આવક ચિંતા વધે, મિત્રો સાથે મતભેદ થાય, વ્યાપારી વર્ગમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.

મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માતા સાથે મતભેદ થશે, વાહન ખર્ચ સંભવે, કાર્યક્ષેત્રમાં અવરોધ ઉભા થાય, મઘ્યમ દિવસ રહે.

કર્ક રાશિ ( ડ, હ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, હાથમાં પીડા સંભવે, મઘ્યમ દિવસ રહે.

સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, નેત્ર પીડા થાય, મઘ્યમ દિવસ રહે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા અથવા નેત્ર પીડા થશે, સામાન્ય દિવસ રહે.

તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, પગની પીડા થાય, સામાન્ય દિવસ રહે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મિત્રો સાથે મતભેદ થશે, સંતાન ચિંતા ઉપજે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, વાહન ખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, મઘ્યમ દિવસ રહે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળ થશો, મઘ્યમ દિવસ રહે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વાહન શાંતિથી ચલાવવું, સ્નેહીજન સાથે મતભેદ થશે, નકારાત્મકતા વધે, સામાન્ય દિવસ રહે.

મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, પેટ સંબંધિત તકલીફ પડે, મસ્તક પીડા થશે, સામાન્ય દિવસ રહે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments