Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આસો વદ દશમ (વૃદ્ધિ તિથિ)
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 07/11/2023 મંગળવાર
ચંદ્ર રાશિ :- સિંહ
નક્ષત્ર :- મઘા (16:24), પૂ.ફાલ્ગુની
યોગ :- બ્રહ્મ (15:20), ઐન્દ્ર
કરણ :- વણિજ (19:12), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સંતાન ચિંતા રહે, વિદ્યાર્થી માટે બેચેની વાળો સમય રહે, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક વ્યગ્રતા અનુભવાય, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસમાં કષ્ટ સંભવે, હાથમાં પીડા થશે, વિચિત્ર ધાર્મિકતા રહે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, ક્રોધને કારણે કાર્યમાં અવરોધ ઉભા થશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટ સંબંધિત રોગો ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ ઉભા થશે, નેત્ર પીડા થાય, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- આવક સ્ત્રોતમાં અવરોધ ઉભા થશે, સંતાન સાથે મતભેદ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન બેચેન રહે, વાહન જમીન વગેરેની ચિંતા ઉદ્ભવે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસમાં કષ્ટ સંભવે, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, પાર્ટનરશીપ માં અવરોધ ઉદ્ભવે, મસ્તક સંબંધિત પીડા થાય, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પ્રવાસમાં કષ્ટ થશે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment