Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

કારતક સુદ ચૌદશ (15:54), પૂનમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 26/11/2023 રવિવાર

ચંદ્ર રાશિ :- મેષ (19:56), વૃષભ

નક્ષત્ર :- ભરણી (14:06), કૃત્તિકા

યોગ :- પરિઘ (25:36), શિવ

કરણ :- વણિજ(15:54), ભદ્રા (27:18), બવ

*વ્રતની પૂનમ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, મસ્તક પીડા થાય, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, પગમાં પીડા થાય, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યોદય થાય, સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- નોકરિયાત વર્ગ કે વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, માતા પિતા સાથે સમય પસાર કરશો, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધાર્મિક કાર્યોમાં રુચિ વધે, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, અટકાયેલા કાર્યો શરૂ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, લાભ પ્રાપ્તિ થશે, ભાગ્યોદય થાય, પ્રસન્ન ચિત્ત રહેશો, ઉત્તમ દિવસ  રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક ચિંતા વધશે, કાર્યમાં અવરોધ આવે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સંતાન ચિંતા દૂર થશે, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, મન આનંદિત રહે, વાહન આદિ સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, સ્નેહીજન સાથે મુલાકાત થાય, વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments