Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

કારતક સુદ છઠ્ઠ (07:24), સાતમ (ક્ષય તિથિ)

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 19/11/2023 રવિવાર

ચંદ્ર રાશિ :- મકર

નક્ષત્ર :- શ્રવણ (22:49), ધનિષ્ઠા

યોગ :- વૃદ્ધિ (23:28), ધ્રુવ

કરણ :- તૈતિલ (07:24), ગર (18:24), વણિજ 

*જલારામ જયંતિ - સૂર્ય ષષ્ઠી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, વાહન આદિ સુખ મેળવશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, પરાક્રમમાં સફળ થશો, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- કાર્યમાં અવરોધ આવે, માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આવક સ્ત્રોતમાં વધારો થશે, ભાગ્યોદય થાય, મિત્રો સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, માતા પિતા સાથે સમય પસાર કરશો, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાગ્યનો સાથ મળે, પરિશ્રમી બનશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન મળે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, આકસ્મિક લાભ મેળવશો, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પગ સંબંધિત તકલીફ પડે, ખાનપાનમાં ધ્યાન રાખવું, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લાભ પ્રાપ્તિ થશે, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments