Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

કારતક સુદ તેરસ (17:23), ચૌદશ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 25/11/2023 શનિવાર

ચંદ્ર રાશિ :- મેષ

નક્ષત્ર :- અશ્વિની (14:56), ભરણી

યોગ :- વ્યતિપાત (06:24), વરિયાન (27:53)

કરણ :- કૌલવ (06:13), તૈતિલ (17:23), ગર


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મેળવશો, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પદોન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આકસ્મિક ખર્ચ થશે, રોગ - શત્રુ પર વિજય મેળવશો, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- આવક સ્ત્રોતમાં વધારો થશે, ભાગ્યોદય થાય, મિત્રો સાથે મુલાકાત થશે, માનપાન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, પ્રવાસ કરશો, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આકસ્મિક લાભ મળશે, સ્નેહીજન સાથે સમય પસાર કરશો, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ રહે, પેટ સંબંધિત તકલીફ થાય, નોકરચાકર નું સુખ મળે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સંતાન સાથે સમય પસાર કરશો, ભાગ્યોદય થાય, આવક સ્ત્રોતમાં વધારો થશે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ભાગ્યોદય થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ધાર્મિક કાર્યોમાં રુચિ વધે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, સ્નેહીજન સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments