Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

આસો વદ આઠમ (27:19), નોમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 05/11/2023 રવિવાર

ચંદ્ર રાશિ :- કર્ક 

નક્ષત્ર :- પુષ્ય (10:30), આશ્લેષા

યોગ :- શુભ (13:36), શુક્લ

કરણ :- બાલવ (14:08), કૌલવ (27:19), તૈતિલ

*રવિપુષ્યામૃતસિદ્ધિ યોગ 10:30 સુધી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- જમીન મકાનના પ્રશ્નોનો ઉકેલ આવે, વ્યાપારી મંડળમાં નામના થશે, ભોગવિલાસમાં દિવસ પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થાય, વ્યાપારી વર્ગમાં નામના મેળવશો, સારું ખાનપાન મળે, વિલાસાયુક્ત સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યનો સાથ મળે, પાર્ટનરશીપ માં ફાયદો મળે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- કાર્યમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યોદય થાય, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- મન આનંદિત રહે, વાહન આદિ સુખ મેળવશો, પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્યોદય થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પેટથી થતાં રોગ સંભવે, નેત્ર પીડા અથવા મસ્તક પીડા સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, પાર્ટનરશીપ માં ફાયદો થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, મિત્રોનો સહકાર મેળવશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments