Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

કારતક સુદ દશમ (23:05), એકાદશી

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 22/11/2023 બુધવાર

ચંદ્ર રાશિ :- કુંભ (12:59), મીન 

નક્ષત્ર :- પૂ.ભાદ્રપદ (18:38), ઉ.ભાદ્રપદ

યોગ :- હર્ષણ (14:46), વજ્ર 

કરણ :- તૈતિલ (12:07), ગર (23:05), વણિજ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં અધોગતિ થશે, ધન સંબંધિત ચિંતા ઉપજશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધન સંબંધિત તકલીફો રહે, નકારાત્મકતા વધશે, માતા પિતા સાથે મતભેદો થાય, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યાહ્ન બાદ નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ ધન ખર્ચાશે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, નેત્ર પીડા થશે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ ન મળે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવશે, વાહન ખર્ચ સંભવે, મધ્યાહ્ન બાદ સંતાન ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધાર્મિક યાત્રા સંભવે, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ મન અનાંદિત રહે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધન સંબંધિત ચિંતા રહે, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, મધ્યાહ્ન બાદ સ્નેહીજન સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યાહ્ન બાદ વ્યાપારમાં વૃદ્ધિ થશે, લાભ પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments