Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

કારતક સુદ પાંચમ (09:19), છઠ્ઠ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 18/11/2023 શનિવાર

ચંદ્ર રાશિ :- ધન (07:00), મકર

નક્ષત્ર :- ઉ.ષાઢા (24:07), શ્રવણ 

યોગ :- ગંડ (26:18), વૃદ્ધિ

કરણ :- બાલવ (09:19), કૌલવ (20:22), તૈતિલ

*લાભ પાંચમ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નોકરિયાત અને વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યોદય થાય, ધાર્મિકતા માં વિચિત્રતા અનુભવાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, લાભ મેળવશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડે, માનસિક તાણ અનુભવશો, નોકરો સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિદ્યા ક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યોદય થાય, લાભ મેળવશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળ થશો, ભાગ્યોદય થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, લાભ મળશે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, સ્નેહીજન સાથે મુલાકાત થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, લાભ મેળવશો, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- આકસ્મિક ખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, પગની તકલીફ સંભવે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્ર વર્તુળમાં નામના થશે, સંતાન સાથે સમય પસાર કરશો, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments