Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
કારતક સુદ નોમ (25:11), દશમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 21/11/2023 મંગળવાર
ચંદ્ર રાશિ :- કુંભ
નક્ષત્ર :- શતતારા (20:02), પૂ.ભાદ્રપદ
યોગ :- વ્યાઘાત (17:41), હર્ષણ
કરણ :- બાલવ (14:14), કૌલવ (25:11), તૈતિલ
*અક્ષય નોમ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સંતાન ચિંતા ઉપજે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો ઊભા થશે, વાહન શાંતિથી ચલાવવું, મન બેચેન રહે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે મતભેદ સંભવે, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો આવશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટ સંબંધિત ફરિયાદ રહે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, નેત્ર પીડા થશે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- સંતાન ચિંતા વધે, મિત્રો સાથે મુલાકાત થશે, આવક સ્ત્રોતમાં અવરોધો આવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક તાણ અનુભવશો, વ્યાપાર અર્થે ચિંતા ઉપજે, માતા પિતા સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પરાક્રમી બનશો, ભાઈભાંડુ સાથે ક્લેશ સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મસ્તક પીડા રહે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં મતભેદ થાય, પેટ સંબંધિત રોગો ઉદ્ભવે, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, પગ સંબંધિત તકલીફ પડે, પ્રવાસમાં કષ્ટ સંભવે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment