Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

કારતક વદ ત્રીજ (14:26), ચોથ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 30/11/2023 ગુરુવાર

ચંદ્ર રાશિ :- મિથુન

નક્ષત્ર :- આર્દ્રા (15:02), પુનર્વસુ

યોગ :- શુભ (20:15), શુક્લ

કરણ :- ભદ્રા (14:26), બવ (26:54), બાલવ 

*સંકષ્ટ ચતુર્થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થશે, માન સન્માન મેળવશો, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, લાભ મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પાર્ટનરશીપ માં વૃદ્ધિ થશે, ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મકતા દૂર કરવી, ધનખર્ચ થશે, પગની પીડા સંભવે, નેત્ર પીડા થશે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- સંતાન પ્રગતિ કરશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, વ્યાપાર ઉદ્યોગમાં નામના થશે, વાહન સુખ મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, ધાર્મિક યાત્રા કરશો, ભાગ્યોદય થાય, પરિશ્રમ દ્વારા સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, પેટની તકલીફ થાય, વ્યવહારમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પાર્ટનરશીપ માં વૃદ્ધિ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસનું આયોજન શક્ય બને, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મિત્રોનો સહકાર મળશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, વાહન આદિ સુખ મળે, મકાન ચિંતા દૂર થાય, મન પ્રસન્ન રહે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments