Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આસો વદ અમાસ (14:57)
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 13/11/2023 સોમવાર
ચંદ્ર રાશિ :- તુલા (21:18), વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા (27:23), અનુરાધા
યોગ :- સૌભાગ્ય (15:23), શોભન
કરણ :- નાગ (14:57), કિમ્સ્તુઘ્ન (26:51), બવ
*સોમવતી અમાસ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, મસ્તક પીડા થશે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- આવક સ્ત્રોતમાં ઘટાડો સંભવે, નકારાત્મકતા દૂર કરવી, મિત્રો સાથે મતભેદ સંભવે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, નકારાત્મકતા દૂર કરવી, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસનું આયોજન શક્ય બને, પરાક્રમમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક તાણ અનુભવશો, પગની તકલીફ પડે, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધન સંબંધિત ચિંતા રહે, વિદ્યાર્થી માટે અવરોધકારક સમય રહે, માન સન્માન સાચવવું, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નકારાત્મકતાને કારણે કાર્યમાં અવરોધ ઉદ્ભવે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે વૈચારિક ભિન્નતા રહે, પરિશ્રમી સમય રહે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, માનસિક તણાવ યુક્ત સમય, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment