Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

કારતક વદ એકમ (13:58), બીજ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 28/11/2023 મંગળવાર

ચંદ્ર રાશિ :- વૃષભ (25:41), મિથુન

નક્ષત્ર :- રોહિણી (13:32), મૃગશીર્ષ

યોગ :- સિદ્ધ (22:04), સાધ્ય

કરણ :- કૌલવ (13:58), તૈતિલ (25:57), ગર


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વ્યાપારી વર્ગમાં નામના મેળવશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માનસિક તાણ અનુભવશો, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પ્રવાસ થશે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્તિ થશે, સારું ખાનપાન મળે, નોકરીયાત વર્ગને નવી તક તેમજ વ્યાપારી વર્ગમાં નામના મેળવશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- માતા પિતા સાથે મુલાકાત થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ થશે, પરાક્રમ દ્વારા સફળ થશો, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધન સંબધિત ચિંતા રહે, માનસિક તાણ અનુભવશો, પગની તકલીફ થશે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- નકારાત્મકતા વધે, શારીરિક તકલીફ સંભવે, નોકર ચાકર નું સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, સંતાન સુખ મેળવશો, ભાગ્યનો સાથ મળે, આવક સ્ત્રોતમાં વધારો થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન આનંદિત રહે, નોકરીયાત વર્ગને નવી તક મળે, ભોગ વિલાસમાં સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થાય, પરાક્રમ દ્વારા ધન અર્જિત કરશો, પ્રવાસ થશે, લાભ પ્રાપ્તિ થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments