Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
કારતક સુદ પૂનમ (14:46), વદ એકમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 27/11/2023 સોમવાર
ચંદ્ર રાશિ :- વૃષભ
નક્ષત્ર :- કૃત્તિકા (13:36), રોહિણી
યોગ :- શિવ (23:29), સિદ્ધ
કરણ :- બવ (14:46), બાલવ (26:23), કૌલવ
*દેવ દિવાળી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- લાભ પ્રાપ્તિ થાય, સ્નેહીજન સાથે મુલાકાત થશે, ભાગ્યોદય થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, માનસિક રોગનો ભોગ બનશો, શત્રુઓ પર વિજય મેળવશો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યોદય થાય, વ્યાપારી વર્ગમાં નામના થશે, સારું ખાનપાન તેમજ સંતાન પ્રગતિ કરશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મન પ્રસન્ન રહે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતાને કારણે કાર્યમાં અવરોધ આવે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, મિત્રોનો સહકાર મળશે, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, માતા પિતા સાથે સમય પસાર કરશો, વાહન આદિ સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment