Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
કારતક સુદ ચોથ (11:04), પાંચમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 17/11/2023 શુક્રવાર
ચંદ્ર રાશિ :- ધન
નક્ષત્ર :- પૂર્વાષાઢા (25:18), ઉ.ષાઢા
યોગ :- ધૃતિ (07:36), શૂળ (29:01)
કરણ :- ભદ્રા (11:04), બવ (22:13), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યમાં અવરોધ આવે, માનસિક તાણ અનુભવશો, રોગમાંથી મુક્ત થશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થાય, વ્યાપાર મંડળમાં નામના થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મકતા દૂર કરવી, નાના પ્રવાસનું આયોજન શક્ય બને, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મિત્રોનો સહકાર મેળવશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, વ્યાપાર ક્ષેત્રમાં વૃદ્ધિ થશે, મકાન સંબંધિત ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સ્નેહીજન સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનલાભ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, પાર્ટનરશીપ માં ફાયદો મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પ્રવાસ કરશો, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, મિત્રોનો સહકાર મળે, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, મન આનંદિત રહે, વ્યાપાર માં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment