Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
કારતક સુદ એકાદશી (21:03), બારસ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 23/11/2023 ગુરુવાર
ચંદ્ર રાશિ :- મીન
નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ (17:16), રેવતી
યોગ :- વજ્ર (11:53), સિધ્ધિ
કરણ :- વણિજ (10:03), ભદ્રા (21:03), બવ
*દેવઉઠી એકાદશી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, પગની સમસ્યા વધે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો ઉભા થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, માનસિક તાણ અનુભવશો, માતા પિતા સાથે મતભેદ થાય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસનું આયોજન શક્ય બને, પરાક્રમી બનશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, નેત્ર પીડા થાય, વ્યવહારિકતા માં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પાર્ટનરશીપ માં અવરોધો ઊભા થશે, પેટ સંબંધિત તકલીફ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, શત્રુઓ દ્વારા ઉપાધિ આવી શકે, નોકરો દ્વારા પરેશાની સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, સંતાન સાથે મતભેદ થાય, પેટની સમસ્યા સંભવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માનસિક તાણ અનુભવશો, માતા પિતા સાથે મતભેદ થાય, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિકતા માં અભાવ આવે, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નેત્ર પીડા થાય, ધન સંબંધિત ચિંતા રહે, રોગનો ભોગ બનશો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પાર્ટનરશીપ માં અવરોધો આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની સમસ્યા ઊભી થાય, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment