Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
કારતક સુદ બારસ (19:07), તેરસ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 24/11/2023 શુક્રવાર
ચંદ્ર રાશિ :- મીન (16:01), મેષ
નક્ષત્ર :- રેવતી (16:01), અશ્વિની
યોગ :- સિધ્ધિ (09:04), વ્યતિપાત
કરણ :- બવ (08:04), બાલવ (19:07), કૌલવ
*ગરુડ દ્વાદશી - પ્રદોષ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નેત્ર સંબંધિત પીડા થાય, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, મધ્યાહ્ન બાદ ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રો તેમજ સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, રાજકીય ક્ષેત્રે સક્રીય બનશો, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યમાં અટકાવો આવશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, મધ્યાહ્ન બાદ ધન સંબંધિત ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ મન અસ્થિર રહે, ક્રોધ પર કાબૂ મેળવવો, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- માનસિક તાણ અનુભવશો, કુટુંબીજનો સાથે મતભેદો થશે, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મકતા દૂર કરવી, મસ્તક પીડા થશે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તેમજ વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, નોકરો દ્વારા ત્રાસ પામશો, મધ્યાહ્ન બાદ પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ ન મળે, વ્યાપારમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ પેટ સંબંધિત તકલીફ થશે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માતા પિતા સાથે મતભેદ થાય, વાહન શાંતિથી ચલાવવું, મધ્યાહ્ન બાદ સંતાન ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ માનસિક તાણ રહે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, કુટુંબીજનો સાથે ક્લેશ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદો થશે, પેટને લગતી બીમારી થાય, મધ્યાહ્ન બાદ દંતપીડા થશે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment