Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

આસો વદ દશમ (08:24), એકાદશી

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 08/11/2023 બુધવાર

ચંદ્ર રાશિ :- સિંહ (26:01), કન્યા

નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (19:20), ઉ.ફાલ્ગુની

યોગ :- ઐન્દ્ર (16:10), વૈધૃતિ 

કરણ :- ભદ્રા (08:24), બવ (21:35), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મિત્રો સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં અટકાવ આવશે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસનું આયોજન શક્ય બને, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, નેત્ર પીડા અથવા મસ્તક પીડા થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાગ્યનો સાથ મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નેત્ર પીડા થશે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, પગની પીડા થશે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ ન મળે, સંતાન ચિંતા રહે, પેટ સંબંધિત તકલીફ પડે, આવક ચિંતા વધશે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, વાહન આદિ ખર્ચ થશે, નકારાત્મકતા વધશે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યનો સાથ ન મળે, કાર્યક્ષેત્રમાં અવરોધો ઉદ્ભવે, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મસ્તક પીડા અથવા નેત્ર પીડા થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ ન મળે, પાર્ટનરશીપ માં ક્લેશ સંભવે, ગુપ્ત રોગ ન થાય તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માનસિક તાણ અનુભવશો, પેટ અથવા પગની તકલીફ થશે, ધનખર્ચ થશે, શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments