Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

અધિક શ્રાવણ વદ નોમ (28:12), દશમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 09/08/2023 બુધવાર

ચંદ્ર રાશિ :- મેષ (07:44), વૃષભ

નક્ષત્ર :- કૃત્તિકા (26:29), રોહિણી

યોગ :- વૃદ્ધિ (15:41), ધ્રુવ

કરણ :- તૈતિલ (15:58), ગર (28:12), વણિજ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્ત થશે, ભાગ્યોદય થાય, પાર્ટનરશીપ માં ઉન્નતિ થશે, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માનસિક તાણ રહે, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાગ્યનો સાથ મળશે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, સંતાન ચિંતા દૂર થશે, મિત્રો સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, મન આનંદિત રહે, વાહન - મકાન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક તાણ રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, ભાગ્યોદય થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પેટ સંબંધિત તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિદ્યા ક્ષેત્રમાં ઉન્નતિ થશે, આવક ચિંતા દૂર થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, વાહન સુખ મેળવશો, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments